ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી: ભાજપે 6, કોંગ્રેસે 4
ભાજપે ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે તમામ 6 બેઠકો માટે જ્યારે કોંગ્રેસે 4 બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. ભાજપે મોડી રાત્રે જાહેર કરેલા ઉમેદવારોમાં થરાદ બેઠક પરથી જીવરાજભાઇ પટેલ, રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોર, ખેરાલુ બેઠક પરથી અજમલ