કોરોના હળવો થતાં તરત CAAનો અમલ શરૂ કરીશું: અમિત શા
કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે કોલકાતામાં રવિવારે એવી ઘોષણા કરી હતી કે કોરોનાનું જોર હળવું થતાં બનતી ત્વરાએ CAAનો અમલ શરૂ કરવામાં આવશે.
તેમણે કહ્યું કે દેશમાં હજારો ગેરકાયદે ઘુસણખોરો છે. એમાં કેટલાક આતંકવાદી કે તેમના સહાયકો પણ હોઇ શકે છે