મોહન ભાગવતે કહ્યુ- દુનિયામાં સૌથી સુખી ભારતના મુસલ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવત એ ઓડિશા માં સંઘના ઉદ્દેશ્યો વિશે એક મોટી જાહેરાત કરી છે. તેઓએ કોઈના પ્રતિ કોઈ ઘૃણા ન હોવા પર ભાર મૂક્યો. ભાગવતે શનિવારે કહ્યુ કે સંઘનો ઉદ્દેશ્ય ભારતમાં પરિવર્તન તથા તેને સારા ભવિષ્ય તરફ લઈ જવાનું છે. તે