પેટા ચૂંટણીમાં આઝમ ખાનની પ્રતિષ્ઠા દાવ પર, રામપુરન
ઉત્તર પ્રદેશના વિવાદાસ્પદ નેતા અને સમાજવાદી પક્ષના સાંસદ આઝમ ખાનની પ્રતિષ્ઠા અત્યારે દાવ પર છે. રામપુરની વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં અત્યારે આઝમ ખાનની પત્ની તાઝીન ફાતિમા લડી રહી છે. ભાજપે આ બેઠક કબજે કરવા ખૂબ જ મહેનત કરી છે. આમ તો તાઝી