મોદી સરકાર 2.0ના 6 મહિના પૂર્ણ થવા પર PM મોદીએ કર્
PM મોદીએ પોતાના બીજા કાર્યકાળના 180 દિવસ પૂર્ણ થવા પર શનિવારે કહ્યું કે તેઓની સરકારે દેશના વિકાસ, સામાજિક સશક્તિકરણ અને એકતાને પ્રોત્સાહન આપવા માટે ઘણા નિર્ણયો લીધા છે. PM મોદીએ હેશટેગ ઇન્ડિયા ફર્સ્ટના 6 મહીના... સાથે એક બાદ એક બે ટ્વિટ કર્યા.