અમદાવાદ : આ રીતે ક્લીન થશે સાબરમતી! પાણીને શુદ્ધ ક
ગંદા પાણીને શુદ્ધ કરતા પ્લાન્ટની જગ્યાએ ફ્લોટિંગ ગાર્ડન થકી સાબરમતીના ગંદા પાણીને સ્વચ્છ બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. આ ફ્લોટિંગ ગાર્ડન હાલ 12.5 ચોરસમીટરમાં બનાવાયો છે. ચોરસમીટર દીઠ ગાર્ડનનો ખર્ચ