એ.કે.સિંઘનો ‘’માનવીય’’ આદેશ
અમદાવાદ પોલીસ કમિશનર એ.કે.સિંઘે તમામ પોલીસકર્મીઓને રજા આપવા કહ્યું છે. તેમણે ઉપરીઓને કહ્યું કે નીચેના પોલીસકર્મીઓને સાંભળો, શક્ય હોય ત્યાં સુધી તેનું નિરાકરણ કરો. તેમણે PI થી લઈ JCPને દર ગુરુવારે 3 થી 4માં નીચેના પોલીસકર્મીઓની રજૂઆત સાંભળવા આદે