આ રેસ્ટોરન્ટમાં સપ્તાહમાં એક વાર ગરીબોને મળે છે મફ
સુરતનું જમણ તો વર્ષોથી પ્રખ્યાત છે. કહેવાય છે કે સુરતની મહેમાનગતીની તોલે કોઈ ન આવી શકે. આવી જ એક વાત આપણે જોવાના છે જેમાં ઉધના વિસ્તારમાં આવેલી એક રેસ્ટોરન્ટમાં ગરીબોને સપ્તાહમાં એકવાર મફતમાં જમાડે છે. ભોજન માટે અહીંયા લાંબી લાઈન લાગે છે. ઉધના