‘80 ટકાથી વધુ માર્ક લાવો અને પાંચ હજારનું રોકડ ઈના
ગુજરાત સરકારના મહેસુલ વિભાગે કર્મચારીઓ માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં મહેસુલી કર્મચારી કે જેઓ ખાતાકીય પરીક્ષામાં 80 ટકાથી વધારે માર્કસ સાથે ઉત્તિર્ણ થાય તો તે કર્મચારીને પાંચ હજાર રૂપિયા ઇનામ પ્રોત્સાહન પેટે આપવામાં આવશે. મહેસુલ વિભાગના