સામૂહિક નિર્ણયઃ આ ગામના તમામ બાળકો સરકારી શાળામાં
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ટીકર ગામે એક અનોખી પહેલ કરી છે. નાના એવા ટીકર ગામે મોટી શરૂઆત કરતા પોતાના બાળકોને સરકારી શાળામાં ભણાવવાનો નિર્ણય કર્યો છે. આ ગામની સરકારી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓનું પરિણામ ખાનગી શાળાના વિદ્યાર્થીઓ કરતાં ઉંચુ આવતા