કિશોરીઓની સુન્નત પોક્સો એક્ટ અંતર્ગત અપરાધ ઠરી શકે
સુપ્રીમ કોર્ટે દાઉદી વોરા મુસ્લિમ સહિતના કેટલાંક ચોક્કસ સમુદાયોમાં મહિલાઓની સુન્નત અથવા ખતનાની ધાર્મિક પરંપરા પર આકરા પ્રહાર કરતાં સુપ્રીમ કોર્ટે સોમવારે હાથ ધરાયેલી સુનાવણીમાં જણાવ્યું હતું કે, મહિલાઓની સુન્નત સ્વીકાર્ય નથી. મહિલાનું ગૌરવ ધાર્