12 વર્ષથી લાપતા થયેલા કિશોરને પોલીસે ફેસબુકથી શોધી
ખેડાના કઠલાલ તાલુકાના રતનપુર ગામે રહેતાં નિવૃત બસ કંડક્ટર અમરસિંહ ડાભીનો પંદર વર્ષનો પુત્ર તેજપાલ અચાનક લાપતાં થઇ ગયો હતો. બાર વર્ષ અગાઉ વાળ કપાવવા જવાનું કહી નિકળ્યા બાદ તે ફરી દેખાયો જ ન હતો. પોલીસ ફરિયાદ અને જાતે શોધખોળ કરવા છતાં તે મળ્યો ન