આજથી રાજ્યમાં સરકાર ટેકાના ભાવે અનાજની ખરીદી શરૂ ક
રાજ્ય સરકાર દ્વારા 17 ઓક્ટોબર, બુધવારથી ટેકાના ભાવે અનાજની ખરીદી કરવાની જાહેરાત કરાઈ છે, સરકાર ડાંગર, મકાઈ અને બાજરીની ખરીદીનો પ્રારંભ કરશે. આ ખરીદી 31 ડિસેમ્બર સુધી ચાલશે.
સરકારનું નાગરિક પુરવઠા નિગમ રાજ્યમાં આવેલા 142 APMC પર આ ખરીદી પ