ધારીમાં સિંહોને કોલર ID પહેરાવી સિંહોનાં લોકેશન પર
ધારી ગીર પૂર્વના દલખાણિયા એક જ રેન્જમાં ૨૩ જેટલા સિંહોના મોત થયાની સાથે વન વિભાગ અને સરકાર હરકતમાં આવ્યા છે અને ગીરમાં સિંહોને કોલર આઈડી પહેરાવવાની શરૂઆત કરવામાં આવી છે અને જેથી સિંહોનું લોકેશન જાણી તેના પર નજર રાખી શકાય.