મમતા બેનર્જીએ મોદી-અમિત શાહ પર કર્યા જોરદાર પ્રહાર
પશ્ચિમ બંગાળમાં ગઈ કાલે થયેલી હિંસા બાદ ચૂંટણી પંચે કડક વલણ અખત્યાર કર્યુ છે. ચૂંટણી પંચે 9 લોકસભા મતવિસ્તારોમાં ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મૂકી દીધો છે તો સાથે બે ઉચ્ચ અધિકારીઓની બદલીના આદેશ પણ આપી દીધા છે. ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ બંને પક્ષો એ