TIME મેગેઝીને પોતાનો સૂર બદલ્યો, PM મોદીના કર્યા ભ
લોકસભા ચૂંટણી દરમ્યાન PM મોદીને ‘ભારતના ડિવાઇડર ઇન ચીફ’ એટલે કે ‘પ્રમુખ વિભાજનકારી’ બતાવનાર પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય મેગેઝીન ટાઇમે હવે પરિણામો આવ્યા બાદ તેના પર એક વધુ આર્ટિકલ છાપ્યો છે. 28મી મેના રોજ ટાઇમની વેબસાઇટ પર છપા