જમ્મુ-કાશ્મીરમાં 12થી 14 ઓક્ટોબર દરમિયાન યોજાશે 'ઈ
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કરી દેવાયા પછી હવે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિકાસની હરણફાળ ભરવાની તૈયારીઓ ચાલી રહી છે, જેના અનુસંધાને ગૃહમંત્રાલય દ્વારા અહીં એક ઈન્વેસ્ટર્સ સમિટનું આયોજન કરાયું છે. આગામી 12-14 ઓક્ટોબર દરમિયાન અહીં ત્રણ દિવસની સૌ