MIBએ જાહેર કરી એડવાઈઝરી, ખાનગી ચેનલોએ રાષ્ટ્રીય મહ
માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ખાનગી ચેનલો માટે એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આ એડવાઝરી મુજબ ખાનગી ચેનલોને રાષ્ટ્રીય મહત્વ અને જાહેર સેવાના મુદ્દાઓ પર અડધા કલાકની સામગ્રી બતાવવાની સલાહ આપી છે. આ એડવાઈઝરી 1 માર્ચ 2023થી લાગુ થશે. સરકારે