હે...શહિદો અમને માફ કરશો... અમારી પાસે સમય નથી, ચુ
શહિદી-શહિદીમાં ફેર હોય એ જુના ભારતે છેલ્લે છેલ્લે જોયું….
1 મેના રોજ મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં નક્સલીઓએ જ્યારે તેમને ભારતમાંથી જ આપમાં જ લોકો દ્વારા મળતા સુરંગી દારૂગોળાનો ઉપયોગ કરીને આપણાં જ 15 જવાનોને એ રીત્ ઉડાવી દિધા કે તેમન