લશ્કર રાજકારણથી દૂર રહે એ જ દેશના હિતમાં...
ભારત અમેરિકા પછી વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવનાર દેશ છે. ભારતે લાખો-કરોડો બલિદાન આપીને ગુલામીમાંથી મુક્તિ મેળવીને લોકશાહી શાસન પ્રણાલિ અપનાવી છે. લોકશાહીમાં ચૂંટાયેલી સરકાર સર્વે સર્વા છતાં પ્રજાને જવાબદાર હોય છે. ભારતના બંધારણમ