નવો ગ્રાહક સુરક્ષા ધારો ગ્રાહકોને માટે વધુ લાભદાયી
રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ પંચના અધ્યક્ષ ન્યાયમૂર્તિ આર. કે. અગ્રવાલે આજે જણાવ્યું હતું કે ૨૦૧૯ના ગ્રાહક સુરક્ષા કાયદાએ બજારની નવી પરિસ્થિતિમાં ગ્રાહકોનાં હિતોનું રક્ષણ થઈ શકે તે માટે અનેક જોગવાઈઓ કરી છે અને ગ્રાહકોએ તેમની ફરિયાદોના ઉકેલ માટ