ભાજપના ઉમેદવારની રેલીમાં જોડાનારા કાર્યકરોને હેલ્મ
રાજ્યમાં હેલ્મેટ ન પહેરનારા નાગરિક પાસેથી દંડ પેટે ટ્રાફિક પોલીસ જૂના નિયમ પ્રમાણે હાલમાં રૂ.100 વસૂલે છે જ્યારે નવા નિયમ મુજબ 500 વસૂલવાનો કાયદો બનાવાયો છે. પરંતુ ખુદ ભાજપના અમરાઈવાડી વિસ્તારના ઉમેદવાર જગદીશ પટેલની ભાઈપુરા વિસ્તારમાં યોજાયેલી