બજાજ Pulsarનું નવુ મોડલ થયું લોન્ચ
દેશની સૌથી પ્રસિદ્ધ બાઇક નિર્માતા કંપની બજાજ પોતાની સૌથી ફેમસ મોડલ પલ્સપને નવા રંગ રૂપ સાથે લોન્ચ કરી રહી છે. કંપનીએ હવે સૌથી સસ્તી પલ્સપ રોડ પર ઉતારવા જઇ રહી છે. આ માટે બજાજ પલ્સરને 125 સીસીના વેરિએન્ટલમાં લોન્ચ કરવામાં આવી રહી છે. 125 સીસી પલ