'ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈક' બાદ હવે ‘બાલાકોટ એરસ્ટ્રા
સંજય લીલા ભંસાલી, ભૂષણ કુમાર, મહાવીર જૈન અને પ્રજ્ઞા કપૂર બાલાકોટ એર સ્ટ્રાઈક પર ફિલ્મ બનાવવા જઈ રહ્યાં છે. ફિલ્મની ઓફિશિયલ જાહેર થઈ ગઈ છે. ટ્રેડ અનાલિસ્ટ તરણ આદર્શે સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી છે. તેમણે ટ્વીટ કરી લખ્યું કે, સંજય લીલા ભંસાલ