HMD ગ્લોબલે આલિયા ભટ્ટને બનાવી નોકિયાની બ્રાન્ડ એમ
એચએમડી ગ્લોબલે બોલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટને નોકિયાની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે. એચએમડી ગ્લોબલ નોકિયા બ્રાન્ડ અંતર્ગત મોબાઇલ ફોન ડિઝાઇન કરીને તેનું વેચાણ કરે છે. કંપનીએ તેને ભારતમાં નોકિયા ફોનના ચહેરા તરીકે વરણી કરી છે.
કંપનીએ એક નિવેદન