અર્જુન અને મલાઇકા લગ્ન કરવા માટે તૈયાર !
છેલ્લા કેટલાક દિવસોથી અર્જુન કપૂર અને મલાઇકા અરોરા ચર્ચામાં છે. તેઓ લેક્મે ફેશન વિકમાં એકસાથે જોવા મળ્યા હતા અને ત્યારથી તેમની રિલેશનશીપની જ ચર્ચા છે. તેમની નિકટતા જોઈને લાગે છે કે તેમની વચ્ચે કોઈ ખાસ સંબંધ છે.