આ ડાયરેક્ટરની ફિલ્મમાં સલમાન અને દીપિકા એક સાથે નજ
સંજય લીલા ભણશાલી અને સલમાન ખાન 19 વરસ બાદ ફરી રૂપેરી પડદે સાથે કામ કરવાના છે. ભણશાલીએ આગામી ફિલ્મમાં સલમાનને તો સાઈન કરી લીધો છે. પણ આ ફિલ્મ માટે હજુ સુધી હિરોઇનનો નિર્ણય લેવામાં આવ્યો નથી. દીપિકા પદુકોણ ભણશાલીની માનીતી અભિનેત્રી છે, તેથી બોલીવ