રિલાયન્સે કરી ‘જિયો માર્ટ’ની શરૂઆત, એમેઝોન-ફ્લિપકા
ટેલિકોમ સેક્ટરમાં ધરમૂળથી પરિવર્તન લાવ્યા બાદ હવે મુકેશ અંબાણી ઇ-કોમર્સ સેક્ટરના શિખર સર કરવા માટે સજ્જ થયા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે માય જિયો માર્ટની શરૂઆત કરી છે અને આ દ્વારા તે દિગ્ગજ ઇ-કોમર્સ કંપની એમેઝોન અને ફ્લિપકાર્ટને ટક્કર આપશે. જિયોમા