મુકેશ અંબાણીની રિલાયન્સ હવે દેશભરમાં પોતાના રેસ્ટો
અનેક સેક્ટરોમાં પોતાનો દબદબો ધરાવતી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હવે નવા ક્ષેત્રમાં જંપલાવવા જઈ રહી છે. ભારતના ધનકુબેર મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હવે સમગ્ર દેશમાં રેસ્ટોરન્ટ ખોલશે, આ માટે રિલાયન્સ મિલાનની લક્ઝરી ફૂડ