સેન્સેક્સ 563 અંક વધ્યો, નિફ્ટીએ 9400ની સપાટી વટાવ
ભારતીય શેરબજારોમાં આજે સપ્તાહના પ્રથમ દિવસે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 563 અંક વધીને 32206 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 164 અંક વધીને 9415 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર અલ્ટ્રાટેક સિમેન્ટ, ITC,