GST લાગુ કર્યાને બે વર્ષ પૂરા, રિટર્ન સિસ્ટમમાં ફે
GST લાગુ થયાને બે વર્ષ પૂરા થઈ રહ્યાં છે. આ નિમિત્તે આજે સરકાર આ આડકતરા વેરા પ્રણાલીમાં કેટલાક સુધારાની જાહેરાત કરશે. તેમાં નવી રિટર્ન પ્રણાલી, કેશ લેજર સિસ્ટમને તર્ક સંગત બનાવવી અને સિંગલ રિફંડ સિસ્ટમ જેવી યોજનાનો સમાવેશ થાય છે. નાણામંત્રાલય ર