માર્કેટ કેપ પ્રમાણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દેશની સૌથ
માર્કેટ કેપ પ્રમાણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દેશની સૌથી મોટી કંપની બની ગઈ છે. શુક્રવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના શેરમાં આવેલી તેજીને કારણે કંપનીનું માર્કેટ કેપ 9 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગયું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રી આમ કરનાર દેશની પહેલી કંપની બની