1.15 અબજ ડોલરના સોનાના વેચાણ અંગેની વાત પર RBIએ કર
ભારતીય રિઝર્વે બેન્કે 30 વર્ષમાં પહેલી વખત પોતાના ગોલ્ડ રિઝર્વમાંથી સોનાનું વેચાણ કર્યુ હોવાના મીડિયામાં વહેતા થયેલા અહેવાલોને નકારી કાઢ્યા છે. RBI દ્વારા ટિવટ કરીને આ અહેવાલને ખોટા ગણાવાયા છે અને કહેવામાં આવ્યુ છે કે, બેન્કે કોઈ પણ સોનુ વેચ્યુ