બાલાકોટ એરસ્ટ્રાઇક પછી ભારતીય સેના આરપારની લડાઇ મા
બાલાકોટ એરસ્ટ્રાઇક પછી આર્મી ચીફ જનરલ બિપિન રાવતે સરકારને સ્પષ્ટ કહ્યું હતું કે, સેના પાકિસ્તાન અને દુશ્મન દ્વારા કોઈપણ ભૂમિ હુમલાનો સામનો કરવા અને સરહદની અંદર ઘૂસી યુદ્ધ લડવા માટે સંપૂર્ણ તૈયાર છે. સેનાના ટોચના સૂત્રોએ આ માહિતી આપી છે.