વડોદરા પાસે 31 હેક્ટર જમીનમાં બનશે દેશની ‘પ્રથમ રે
ગુજરાત રાજ્યમાં દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટી બનાવાની જાહેરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા કરવામાં આવી છે. જેને અનુલક્ષીને વઘોડિયાના પીપળીયા ગામ પાસે 31 હેક્ટર જમીન બજાર કરતા અડધા ભાવે જમીન આપવામાં આવશે. આ રેલવે યુનિવર્સિટીથી આવના