નંદ ઘેર આનંદ ભયો... કર્મભૂમિ' દ્વારકામાં જન્માષ્ટમ
આજે જન્માષ્ટમી નિમિત્તે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવની સમગ્ર દેશ અને દુનિયામાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. ત્યારે યાત્રાધામ દ્વારકા અને ડાકોરમા જન્સમાષ્ટમીનું વિશેષ મહત્વ છે. કૃષ્ણ જન્મોત્સવને લઇ મધરાતથી જ દ્વારકા નીજ મંદિરે મોટી સંખ્યામાં ભકતોનો