ચિદંબરમને સુપ્રીમમાં જોરદાર આંચકો, આગોતરા જામીન અર
ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી ચિદંબરમને આજે સુપ્રીમ કોર્ટે એક જોરદાર આંચકો આપ્યો હતો. તેમની આગોતરા જામીનની અરજી ફગાવી દેવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે ધરપકડ તો થઇ ચૂકી છે. એટલે આગોતરા જામીનની અરજીનો કશો અર્થ રહેતો નથી