ગુજરાતને STને કારણે 2800 કરોડની ખોટ, વાંક સરકારનો
ગુજરાત સરકારનું એસટી નિગમ સરકારના 2800 કરોડ પણ ચૂકવતું નથી. એસટીમાં ભાડા વધારો કરાય છે છતાં એસટી નિગમ ખોટ કરે છે. જો કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો એકમાત્ર વિકલ્પ હોવાથી સરકાર આ ખોટને સરભર કરી આપતી હોય છે. એસટી નિગમને સરકારે આપેલી લોન, લોનનું વ્યા