સીતારામ યેચુરીને કશ્મીર જવાની પરવાનગી મળી
દેશની સુપ્રીમ કોર્ટે ડાબેરી નેતા સીતારામ યેચુરીને જમ્મુ કશ્મીર જવાની પરવાનગી આપી હતી. યેચુરીએ કોર્ટને કહ્યું હતું કે મારા પક્ષના ધારાસભ્ય એમવાય તીરેગામીને મળવાની મારી ઇચ્છા છે. ચીફ જસ્ટિસે એને એવી ચેતવણી આપી હતી ક