પાકિસ્તાન આતંકવાદ અને હિંસા બંધ કરે તો જ વાતચીત :
ભારતનાં વિદેશ પ્રધાન એસ. જયશંકરે સાફ વાત કરી હતી કે જો પાકિસ્તાન સીમા પારનો આતંકવાદ અને ભારતમાં હિંસા બંધ કરે તો જ તેની સાથે વાતચીત કરાશે. વિદેશ પ્રધાન જયશંકરે યુરોપિયન યુનિયન કમિશનર ક્રિસ્ટોસ સ્ટિલિયનડિસ સાથે પ્રધાનોની એક બેઠકમાં આવી સ્પષ્ટતા