રાજકોટઃ ભારે વરસાદથી બન્ને આજી ડેમ છલકાયા, ગામોને
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ફરી એકવાર મેઘરાજાએ તાંડલ કર્યું છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ બાદ આજી ડેમ-1 અને આજી ડેમ-2 બન્નેમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થતા બન્ને ડેમ છલકાય છે. ડેમ ઓવરફ્લો થવાના કારણે નીચાણવાળા ગોમોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ