મુંબઇમાં અનરાધાર વરસાદ : ચારનાં મોત 30 ઉડ્ડયન રદ,
મુંબઇ શહેર પર મંગળવાર રાતથી જ મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો. બે દિવસ સુધી ભારે વરસાદ થયા પછી ગુરુવારે મેઘરાજાએ રાહત આપી હતી. શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ઊતરતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. લોકલ ટ્રેન ગુરુવાર સવારથી શરૂ થઇ હતી. જોકે બપોર પ