કોંગ્રેસ ફરી તૂટશે!, આ ધારાસભ્યએ છાપામાં જાહેરાત આ
કચ્છના અબડાસા મત વિસ્તારના કોંગ્રેસી ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ અખબારમાં જાહેર ખબર આપી ભાજપ સરકારનો આભાર માન્યો છે. જાડેજાની આ જાહેર ખબરના કારણે કચ્છનું રાજકારણ ગરમાયું છે. જોકે, આ તમામ ગતિવિધીઓની વચ્ચે જાડેજાએ ભાજપમાં જોડાવાનો ઇન્કાર કરી દ