૪૦ વર્ષથી યુપીની જનતા મુખ્યમંત્રીઓ, મંત્રીઓનો આવકવ
રાજ્યોના મુખ્યપ્રધાનો અને પ્રધાનો પ્રજાના પ્રતિનિધિઓ છે, ગરીબ છે અને ઓછી આવકમાંથી તેઓ આવકવેરો ચૂકવી શકે તેવી સ્થિતિમાં નથી તેવી દલીલ કરીને ઉત્તરપ્રદેશમાં મુખ્યપ્રધાનો અને પ્રધાનોનો ઇન્કમટેક્સ સરકારી તિજોરીમાંથી ચૂકવવામાં આવી રહ્યો છે. છેલ્લા ચા