PM મોદી પોતાનો જન્મદિન ગુજરાતમાં ઉજવશે, આ છે સંપૂર
PM મોદીનાં ગુજરાત પ્રવાસ મામલે મળતી માહિતી પ્રમાણે PM મોદી બે દિવસ ગુજરાત પ્રવાસમાં 16 સપ્ટેમ્બરનાં રોજ રાતે 11 કલાકે એરપોર્ટ પર આવશે. જ્યાં CM વિજય રૂપાણી અને રાજ્યપાલ સહિત મંત્રીમંડલ દ્વારા તેમનું સ્વાગત કરાશે. બીજા દિવસે એટલે પોતાના જન્મદિવસ