PM મોદીના લાંબા આયુષ્ય માટે વતન વડનગરના હાટકેશ્વર
સમગ્ર દેશમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70માં જન્મદિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આવો જ ઉત્સાહ તેમના વતન અને જન્મસ્થળ વડનગરમાં જોવા મળી રહ્યો છે. વડનગરના પ્રાચીન મંદિર હાટકેશ્વર મહાદેવ ખાતે સવારની આરતીમાં નરેન્દ્ર મોદીના લાંબા આયુ