કોંગ્રેસના દિગ્વિજય સિંહનું વિવાદાસ્પદ નિવેદન, કહ્
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે ફરી એક વખત ભગવા પર નિશાન સાધ્યું છે. મંગળવારે ભોપાલમાં સંત સમાગમમાં તેમણે કહ્યું હતું કે આખા દેશમાં મઠ-મંદિરોને રાજનીતિક અડ્ડો બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. મંદિરોમાં દુષ્કર્મ (રેપ) થઈ રહ્યા છે. ભગવાધારી દુ