15 માગણીઓ સાથે દિલ્હી બોર્ડર સુધી પહોંચ્યા હજારો ખ
ખેડૂતો-મજૂરોની સમસ્યાઓ અંગે ભારતીય કિસાન સંગઠનના નેતૃત્વમાં હજારો ખેડૂતો આજે નોઈડાથી દિલ્હી સુધી રેલી કરી રહ્યા છે. જણાવી દઈએ કે હજારોની સંખ્યામાં ખેડૂતો તેમની 15 મુખ્ય માગણીઓ મોદી સરકાર સામે રજૂ કરવા સહારનપુરથી ચાલતા દિલ્હી તરફ રેલી કરી રહ્યા