દિલ્હી પહોંચેલા ખેડૂતોનું આંદોલન સ્થગિત, સરકારે પ
ખેડૂતો અને શ્રમિકોની સમસ્યાઓ લઈ ઉત્તર પ્રદેશના સહારનપુરથી દિલ્હી સુધી પદયાત્રા કરી રાજધાની પહોંચેલા હજારો ખેડૂતો અને શ્રમિકોની ૧૫માથી પાંચ માગણી કેન્દ્ર સરકારે સ્વીકારી લેતાં ખેડૂતોએ આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. શનિવારે દિલ્હી પહોંચેલા