પાકિસ્તાની પત્રકાર પર ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ, ઈમરાન
સોમવારે ડોનાલ્ડ અને પાકિસ્તાની PM ઇમરાન ખાનની મુલાકાત બાદ બંને નેતા એક સાથે પ્રેસ કોન્ફરન્સમાં પહોંચ્યા અને અહીં ટ્રમ્પે એક પાકિસ્તાની પત્રકારની જાહેરમાં ફજેતી કરી દીધી. જ્યારે એક પાકિસ્તાની પત્રકાર ભારતના કાશ્મીર પર સતત ટ્રમ્પને પ્રશ્ન પૂછવા લ